Sunset Community
The sunset community, chat, and discussion.
33 હજાર આત્માઓ
33 હજાર આત્માઓ
3વર્ષ
ENFP
મિથુન
રાત પડી, સાંજ ઢળી
ટહુકે કોયલ કે બોલે જે ફર્યી એકલી આખું શહેર જર જર દરીયો હવે શાંત પડી જાય કોઈ ક્યાંક તો હસે જે જોતું હસે મારી વાટ ટહુકાર કરો એટલે એવી એક નવી આસ હવે જાગી જાય બસ પાંખો પ્રસારી પાછી વળી જાઉ મારે ઘેર કે હવે રાત પડી તે સાંજ ઢળી એક સથવારો બસ હવે જોડાઈ જાય|( સંપાદિત )

70
10
નવા લોકોને મળો
5,00,00,000+ DOWNLOADS